________________
ધજ્ઞાનનું મૂળ ટિપ્પણી
२५
માળાનું • અંતિમ ઉપદેશ' પુસ્તક પા. ૨૩૩-૪૩; તથા આ ગ્રંથમાં જ ‘સિદ્ધાંતખંડ'માં જૈવિવભાગમાં એ નામના વિભાગ.
ટિપ્પણુ નં. ૫.
કાયાની ફાટી
ક્રાધાદિ ચાર કષાયેાની તીવ્રતાના ચાર પ્રકાર બતાવાય છે. જે ક્રેાધાદિ એટલા તીવ્ર હાય, જેથી જીવને અનંતકાળ સંસારમાં ભટકવું પડે, તે ‘અનંતાનુબંધી’કહેવાય. જે ક્રાદિ વિરતિ (ત્યાગવૃત્તિ)ને પ્રતિબંધ કરવા પૂરતા જ તીવ્ર હાય, તે ‘અપ્રત્યાખ્યાનાવરણીય' કહેવાય. જે ક્રેાહિંદ અમુક અંશે જ વિરતિ થવા દે, માત્ર સવિરતિન થવા દે, તે ‘પ્રત્યાખ્યાનાવરણીય’' કહેવાય. અને જે ક્રોધાદિની તીવ્રતા સર્વવિરતિને પ્રતિબંધ કરવા જેટલી નહીં, પણ તેમાં માત્ર સ્ખલન કે માલિન્ય ફરવા જેટલી જ હાય, તે ‘સજ્વલન્ કહેવાય.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org