________________
શ્રીભગવતીસાર તો તે, વસ્તુને ચાર પ્રકારે ઢાંકી શકે : પિતાના શરીરના કોઈ હાથ વગેરે ભાગ વડે વસ્તુના કોઈ ભાગને ઢાંકે, શરીરના કોઈ ભાગ વડે આખી વસ્તુને ઢાંકે, આખા શરીર વડે વસ્તુના કોઈ ભાગને ઢાંકે, અને આખા શરીર વડે આખી વસ્તુને ઢાંકે. એ ચાર પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ વડે આભા કર્મને કરે છે એ પ્રશ્ન છે.
ગ ––હે ભગવન ! શું જીવો કાંક્ષામોહનીય કર્મ
ભ૦ – હા ગોતમ !
ગૌત્ર –હે ભગવન! શું જીવ પોતાના કોઈ પણ ભાગ વડે કાંક્ષામહનીયનો કોઈ એક ભાગ કરે છે, કે ભાગ વડે આખું કરે છે, કે આખા વડે ભાગને કરે છે કે આખા વડે આખું જ કરે છે ?
ભ૦–હે ગૌતમ ! આખા જીવ પોતે જ આખા કાંક્ષાહનીય કર્મ કરે છે; જે સ્થળે જીવના બધા પ્રદેશ છે, તે સ્થળે રહેલાં અને એક સમયે બાંધવા યોગ્ય જે કર્મપુદ્ગલો હોય, તે બધાંયને બાંધવામાં જીવના બધા પ્રદેશ ક્રિયા કરે છે. કારણકે જીવનો સ્વભાવ એવા પ્રકારનો છે.
ગૌ૦–હે ભગવન ! જીવો કાંક્ષામહનીય કર્મને કેવી રીતે અનુભવે છે ?
મ– હે ગૌતમ ! તે તે કારણે વડે શંકાવાળા, કાંક્ષાવાળા (અન્ય દર્શનને સ્વીકારવાની ઈચ્છાવાળા), વિચિકિત્સાવાળા (જુલ સંબંધે શંકા પામેલા), ભેદ પામેલા અનિશ્ચયરૂપ અતિભંગ પામેલા), કલુણવાળા (એ એમ ૧. કુતીથિંકના સંસર્ગાદિ રૂા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org