________________
અઠ કર્મપ્રકૃતિએ
૧૫ ગ. –હે ભગવન! જેને વેદનીય છે, તેને શું આયુષકર્મ હોય ?
મહ–હા ગૌતમ! એ બંને પરસ્પર અવશ્ય હોય. તે જ પ્રમાણે નામ અને ગોત્રની સાથે પણ રહેવું. પરંતુ જેને વેદનીય છે. તેને અંતરાયકર્મ કદાચ હોય, અને કદાચ ન હોય, પણ જેને અંતરાયકર્મ છે તેને અવશ્ય વેદનીય હેય.
ગ –હે ભગવન ! જેને મેહનીય છે તેને શું આયુષ હોય ? અને જેને આયુષ છે, તેને શું મેહનીય હોય ?
ભ૦ –હે ગૌતમ! જેને મેહનીય છે. તેને અવશ્ય આયુષ હોય; પરંતુ જેને આયુષ હોય તેને મેહનીય કર્મ કદાચ હોય, અને કદાચ ન હોય. એ પ્રમાણે નામ, ગોત્ર અને અંતરાય કર્મ કહેવું.
ગૌહે ભગવન્ ! જેને આયુષકર્મ છે, તેને નામકર્મ હોય ? અને જેને નામકર્મ છે, તેને આયુષકર્મ હોય?
ભ૦–હે ગૌતમ ! તે બંને પરસ્પર અવશ્ય હેય. તે પ્રમાણે ગાત્ર સાથે પણ કહેવું.
ગૌ–હે ભગવન ! જેને આયુષ્ય છે, તેને અંતરાયકમ હાય ? અને તેને અંતરાયકર્મ છે તેને આયુષકર્મ હોય ?
મ9 --- હે ગૌતમ! જેને આયુષ છે તેને અંતરાય કદાચ હોય અને કદાચ ન હોય; પણ જેને અંતરાયકર્મ છે, તેને અવશ્ય આયુષકર્મ હોય.
* ૧. વેદનીય, આયુષ, નામ અને ગોત્ર એ કર્મો તો કેવલજ્ઞાનીને પણ હોય છે; તેમનો તો શરીરના નારા સાથે જ ક્ષય થાય છે. તેમને પરિભાષામાં “ચાર કેવલિકર્મા શો' કહે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org