SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ વિષે પરચૂરણ વિગતે ૩૧ અપેક્ષાએ અનાદિ સાંત છે; કારણ કે (મુક્ત થવાની ચગ્યતારૂપી) એ લબ્ધિ સિદ્ધપણું પામ્યા પછી નાશ પામે છે. અભવસિદ્ધિકે (કદી મુક્ત થવાની યેગ્યતા વિનાના છ) સંસારને અપેક્ષી અનાદિ અનંત છે. * – શતક ૬, ઉદેવ ૩ ગ. –હે ભગવન ! જે વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? ભવ – ગૌતમ! છેવો વધતા નથી, કે ઘટતા નથી પણ અવસ્થિત રહે છે. - ગૌ –હે ભગવન ! નૈરયિકે શું વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે? મહ–હે ગૌતમ! નૈરયિકો વધે પણ છે, ઘટે પણ છે અને અવસ્થિત પણ રહે છે. એ પ્રમાણે છેક વૈમાનિક દે સુધી જાણવું. ગૌ૦–હે ભગવન ! સિદ્ધો વધે છે, ઘટે છે કે અવસ્થિત રહે છે ? મ0–હે ગૌતમ! સિદ્ધો વધે છે, અને અવસ્થિત પણ રહે છે; પરંતુ કદી ઘટતા નથી. ગૌ૦ ––હે ભગવન ! કેટલા કાળ સુધી જીવો વધ્યાઘટયા વિના અવસ્થિત રહે ? સ્વાદુવાદી ઉત્તર ધ્યાનમાં રાખવા - મહાવીરનો આ છે. જે Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy