________________
ભગવતીસાર છે; તથા વધારેમાં વધારે એક જીવને બસેથી નવસે સુધી જનક ( પિતા) હોઈ શકે છે. જીવ ગર્ભવાસમાં વધારેમાં વધારે બાર વર્ષ સુધી રહે છે. તિર્યમાં જીવ ગર્ભાવાસમાં વધારેમાં વધારે આઠ વર્ષ સુધી રહે છે. સ્ત્રીની જમણી કૂખે પુત્ર ઉત્પન્ન થાય છે, ડાબી કૂખે પુત્રી, અને વચ્ચે નપુંસક.
જ્યારે માતા અને પિતાનો સંયોગ થાય છે, ત્યારે પહેલે વખતે જીવ માતાનું લોહી અને પિતાનું વિર્ય એ બેથી મિશ્રિત થયેલ ઘણું ઊપજે તે મલિન પદાર્થ ખાય છે;
અને તેને ખાઈને ગર્ભપણે ઊપજે છે. ત્યાર બાદ સાત દિવસે તે ગર્ભ કલરૂપ થાય છે. પછી બીજા સાત દિવસે તે પરપોટા જેવો થાય છે. પછી તેની પેશી બને છે અને પછી તે કઠણુ પિશી જેવો થાય છે. પહેલે મહિને ગર્ભનું વજન એક કઈ ઓછું એક પલ થાય છે. બીજે ભાસે ગર્ભ કઠણ પેશી જે થાય છે. ત્રીજે માસે તે માતાને દેહદ ઉત્પન્ન કરે છે, એથે ભાસે માતાનાં અંગોને પુષ્ટ કરે છે; પાંચમે ભાસે તે પેશીમાંથી હાથના, પગના અને માથાને એમ પાંચ અંકુર ફૂટે છે. છ મહિને પિત્ત અને શાણિત ઊપજે છે. સાતમે મહિને સાતસો નસ, પાંચસે માંસપેશીઓ, મોટી નવ ધમણુઓ, અને દાઢી તથા મૂછ સિવાય નવાણુંલાખ રમપિ ઊપજે છે. વળી દાઢી અને મૂછના મળીને સાડાત્રણ કરેડ રામકૂપ નીપજે છે. આઠમે મહિને તે પૂરેપૂરાં અંગવાળો બને છે. તે ગર્ભને કુળના દીંટા જેવી તથા
૧. સેળ માસાને કર્ષ, તથા ચાર કર્ષને એક પલ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org