________________
જીવન મરણ, જન્મ અને મોક્ષ
ટિપ્પણ ટિપ્પણ ન. ૧
ગર્ભાશાસ્ત્ર (શ્રીતન્દુલવૈચારિક પ્રકીર્ણકમાંથી) :
સામાન્ય રીતે જીવ ગર્ભની અંદર બસેં ને સાડા સિત્તોતેર દિવસ અર્થાત નવ માસ ઉપર સાડાસાત દિવસ રહે છે. સ્ત્રીની ડુંટી નીચે ફૂલના નાળ જેવા ઘાટવાળી બે નાડીઓ હોય છે, અને તેની નીચે નીચા મુખવાળી અને ફૂલના ડેડા જેવી નિ હોય છે. તેની નીચે આંબાની માંજર જેવા ઘાટવાળી માંસની માંજર હોય છે. તે માંજર ઋતુસમયે ફૂટે છે, અને તેમાંથી લોહીનાં બિન્દુ કરે છે. હવે તે કરતાં લેહીનાં બિંદુઓમાંથી જેટલાં બિંદુઓ પુરુષના વીર્યથી મિશ્રિત થઈ તે ડેડાના જેવા આકારવાળી નિમાં જાય છે, તેટલાં બિંદુઓ જીવની ઉત્પત્તિને યોગ્ય છે. બાર મુહૂર્ત પછી તે યોનિમાં આવેલાં પૂર્વોક્ત લોહીનાં બિંદુઓમાં રહેલી જીવની ઉત્પત્તિની એગ્યતા નાશ પામે છે.. પંચાવન વર્ષ પછી સ્ત્રીની નિ બ્લાન થાય છે, તથા પંચેતેર વર્ષ પછી પુરુષ ઘણે ભાગે નિર્બેજ થઈ જાય છે. ઉપરની વાત છે વર્ષની આવરદાવાળાં ' મનુષ્ય માટે જાણવી. તેથી ઉપરની આવરદાવાળા - પૂર્વકાટિ સુધી જીવનારા – મનુષ્ય માટે એ વિશેપ છે કે, તેવી જાતની સ્ત્રીઓની નિ જ્યારે તેનું અડધું આયુષ્ય બાકી રહે છે ત્યારે ગર્લોત્પત્તિ માટે એય થાય છે, તથા પુરુષ તેના આયુષ્યનો વસમો ભાગ બાકી રહે ત્યારે નિબજ બને છે. ઋતુકાળને પ્રાપ્ત થયેલી સ્ત્રીની નિમા બાર મુહૂર્ત જેટલા સમયે બેથી નવ લાખ છે ઉત્પન્ન થાય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org