________________
જીવને લગતી કેટલીક બાબતે ૩૮૫ નિષ્પન્ન ન થાય ત્યાં સુધી ઔદારિક મિશ્ર યોગ વડે આહાર કરે. વળી, ઔદારિક શરીરવાળે જ્યારે વૈક્રિય શરીર કરે, ત્યારે, જ્યાં સુધી વૈક્રિય શરીર પૂર્ણ ન કરે, ત્યાં સુધી વિક્રિયની સાથે ઔદારિક શરીરની મિથતા હોવાથી ઔદારિક મિશ્ર કાયપ્રયોગ જાણો.
વૈક્રિયમિશ્રકાયપ્રયોગ દેવ અને નારકમાં ઉત્પન્ન થતા અપર્યાપને જ હોય. અહીં વૈક્રિયની મિત્રતા કાર્પણ સાથે છે. વળી વૈયિ શરીરનો ત્યાગ કરી, ઔદારિકને ગ્રહણ કરતા દારિક શરીરવાળાને વૈયિની પ્રધાનતા હોવાથી વૈક્રિયની મિત્રતા છે.
આહારક મિશ્રની મિત્રતા ઔદારિકની સાથે હોય છે. આહારક શરીરી પિતાનું કામ પૂરું કરી જ્યારે આહારકને ત્યાગવા લાગે, અને ઔદારિકને ગ્રહણ કરી રહે ત્યાં સુધી તે હોય છે.
કામણશરીરકાયપ્રયોગ વિગ્રહગતિમાં સર્વ સંસારી જીવોને હોય છે. પૂર્વદેહથી મળેલી ગતિ વાંક સુધી જ પહોંચે છે. ત્યાંથી આગળ જવા બીજા પ્રયત્નની જરૂર પડે છે. તે વખતે બીજું કોઈ શરીર તો હોતું નથી, તેથી કામણ શરીરના પ્રયત્નથી જીવ આગળ ગતિ કરે છે. વળી સમુઘાત કરતા કેવલજ્ઞાનીને ત્રીજા, ચોથા અને પાંચમા સમયે તે કાયયોગ થાય છે.
૧. તેની વિગત માટે જુઓ આ માળાનું “યેગશાસ” પુસ્તક, પા. ૧૩૩.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org