________________
જીવને લગતી કેટલીક બાબત ૩૮૩ બાલ–પંડિત વિર્યલબ્ધિવાળાને ત્રણ જ્ઞાન વિકલ્પ હોય છે; અને બાલ–પંડિતવીર્યલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે.
ઈદ્રિયલબ્ધિવાળા જીવોને વિકલ્પ ચારજ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઈકિયલબ્ધિરહિત છ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે.
શ્રોન્દ્રિયલબ્ધિવાળાને ઇજિયલબ્ધિવાળાની પેઠે જાણવા. કોન્દ્રિયલબ્ધિરહિત જીવોમાં જેએ જ્ઞાની છે તેઓ કાંતો (મતિ–બુત) એ જ્ઞાનવાળા છે; કે કાંતે (કેવલજ્ઞાનરૂપી) એક જ્ઞાનવાળા છે. અને જે અજ્ઞાની છે, તે બે (મતિ અને શ્રત) અજ્ઞાનવાળા છે. નેન્દ્રિય અને ધ્રાણેન્દ્રિયલબ્ધિવાળાને શ્રોવેન્દ્રિયલબ્ધિવાળાની પેઠે જાણવા. તે પ્રમાણે રહિતનું પણ જાણવું.
જિહવેંદ્રિયલબ્ધિવાળાને ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન વિકલ્પ હોય છે. જિહન્દ્રિયલબ્ધિરહિત જેમાં જે જ્ઞાની છે તેઓ અવશ્ય એક કેવલજ્ઞાની છે; અને જેઓ અજ્ઞાની છે. તે (મતિ-બુત) બે અજ્ઞાનવાળા છે.
હોય. મન:પર્ય વિજ્ઞાન માત્ર પંડિતવીર્ય લબ્ધિવાળાને હોય. સિદ્ધા પંડિતવીર્ય લબ્ધિરહિત છે. કેમકે તેઓને અહિંસાદિ ધર્મવ્યાપારમાં પણ પ્રવૃત્તિ નથી.
૧. કારણ કે કેવલજ્ઞાનીને ઈદ્રિયને ઉપગ નથી. ૨. તે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન સમ્યગ્દષ્ટિ વિકસેન્દ્રિય
જીવો છે.
૩. એટલે કે એકેંદ્રિય જીવો; તેઓમાં સારવાદન ન હોવાથી જ્ઞાનને અભાવ છે, તેમ જ વિભગને પણ અભાવ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org