________________
શ્રીભગવતી-રસાર
ગૌ–હે ભગવન ! સંજ્ઞાઓ કેટલી કહી છે?
મહ–હે ગૌતમ! દશ સંજ્ઞાઓ કહી છેઃ ૧. આહારસંજ્ઞા, ૨. ભયસંજ્ઞા, ૩. મૈથુનસંજ્ઞા, ૪. પરિગ્રહસંસા, ૫. કેધસંજ્ઞા. ૬. માનસંજ્ઞા, ૭. માયા સંજ્ઞા, ૮. લેભસંજ્ઞા, ૯. લોકસંજ્ઞા, (વિશેષ બેધ) અને ૧૦. ઘસંજ્ઞા (સામાન્ય બેધ).
– શતક ૭, ઉદેવ
ભાવે ગૌ–હે ભગવન ! ભાવ કેટલા પ્રકારના કહ્યા છે ?'
મહ–હે ગૌતમ! ભાવ છ પ્રકારના કહ્યા છે : ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિણામિક અને સાંનિપાતિક.
[વિવરણ: જૈન દર્શને આત્માને એકાંત ક્ષણિક નથી માનતું કે એકાંત નિત્ય – અપરિણામી નથી માનતું. પરંતુ પરિણામી નિત્ય માને છે. મૂળ આત્મદ્રવ્ય ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશ, કાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર
સમજવાં. તેમ જ વર્ણ આકૃતિની નિતિ પણ જાણવી. જેમકે નૈરયિકને હું સંસ્થાનનિવૃતિ છે, અસુરકુમારને સમચતુરસ્ત્રસંસ્થાન નિવૃત્તિ છે, પૃથ્વી કાયિકને મસૂર અને ચંદ્રાકારસંસ્થાન. નિવૃતિ છે, ઇ .
તે બધી આકૃતિઓ માટે જુઓ આ માળાનું અંતિમઉપદેશ” પુસ્તક પા.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org