________________
૫૮
શ્રીભગવતીસાર અને પ્રતિબંધ હોય તો કદાચ ત્રણ દિશામાંથી, કદાચ ચાર દિશામાંથી, અને કદાચ પાંચ દિશામાંથી પુદ્ગલેને ગ્રહણ કરે.૧
વૈક્રિય શરીરની બાબતમાં પણ તે પ્રમાણે જાણવું પરંતુ તે અવશ્ય યે દિશામાંથી આવેલાં હોય છે. એ પ્રમાણે આહારક શરીરનું પણ જાણવું. - તેજસ શરીરની બાબતમાં, સ્થિત દ્રવ્યોને જ ગ્રહણ કરે છે એમ કહેવું; બાકીનું બધું દારિક પ્રમાણે કહેવું. કામણ શરીર સંબંધે પણ એમ જ જાણવું.
શ્રોત્રેદિયથી જિકિય સુધીની બાબતમાં વૈક્રિય શરીરની પેઠે જાણવું; અને સ્પર્શકિય સંબંધે ઔદારિક શરીરની પેઠે જાણવું.
મને યોગ અને વચનયોગ માટે કાર્મણ શરીરની પેઠે જાણવું; પણ વિશેષ એ કે અવશ્ય દિશામાંથી આવેલાં પુદ્ગણે ગ્રહણ કરે છે. કાયયોગ સંબધે ઔદારિક શરીરની પેઠે જાણવું.
– શતક ૨૫, ઉદ્દે ૨
૧. એકેંદ્રિય જીવ કાન્ત નજીક આવ્યા હોય તો તેને ઓછી દિશામાંથી પુદ્ગલગ્રહણ હોય.
૨. કારણકે ઉપગપૂર્વક વૈક્રિય શરીર કરનાર પંચેંદ્રિય જ હોય છે, અને તે ત્રસનાડીના મધ્યમાં હોવાથી તેને અવશ્ય છે દિશાના આહારનો સંભવ છે,
૩. કારણકે સ્પશે દ્રિય એકેદ્રિય જવાને છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org