________________
છે અને શરીર
૩૫૭ - ગૌ–હે ભગવન ! જીવ જે પુગલ દ્રવ્યોને ઔદારિક શરીરપણે ગ્રહણ કરે, તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે, કે અસ્થિત કોને ?
મહ–હે ગૌતમ! તે સ્થિત દ્રવ્યોને ગ્રહણ કરે અને અસ્થિતને પણ કરે. પ્રતિબંધ ન હોય તો યે દિશાઓમાંથી
ચાર ઇદ્રિય પર્યાપ્ત સુધી જાણવું. પણ પર્યાપ્ત બાદર વાયુકાયિક એકેદ્રિયને તે ઉપરાંત વૈકિંચ પણ હોય.
(૨) અપર્યાપ્ત રત્નપ્રભા પૃથિવી નારક પંચંદ્રિયને વૈકિય, તેજસ અને કાર્માણ હેય; પર્યાને પણ તે જ હોય. એમ સાતે પૃથ્વી સુધી જાણવું.
(૩) અપર્યાપ્ત સંમૂઈિમ જલચરને ઔદારિક, તેજસ અને કામણ હોય. પર્યાસને પણ તે જ હોય. ગર્ભ જ અપર્યાને પણ તે જ હોય. પરંતુ ગર્ભ જ પર્યાપને તે ઉપરાંત વૈક્રિય હોય. જલચરના ચાર વિકલ્પ પ્રમાણે જ ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચરના પણ ચાર વિક૯૫ જાણવા. . (૪) સંમૂર્ણિમ મનુષ્ય પચેંદ્રિયને ઔદારિક, તેજસ, અને કામણ હોય. ગર્ભ જ અપર્યાયને પણ તે જ હોય. ગર્ભ જ પિયતને તે ઉપરાંત વૈક્રિય અને આહારક હોય. " (૫) નરચિકની પેઠે અપર્યાપ્ત તથા પર્યાપ્ત અસુરકુમાર ભવનવાસી જાણવા. એ બે વિકલ્પ પ્રમાણે સ્વનિતકુમારે સુધી, પિશાચોથી માંડીને ગાંધર્વો સુધી, ચંદ્રોથી માંડીને તારાઓ સુધી, સૌધર્મથી અશ્રુત ક૯૫ સુધી, તથા ગેયક અને અનુરૌપપાતિક સુધીનું પણ જાણવું.
૧. જેટલા આકાશક્ષેત્રમાં જવ રહેલું છે, તેની અંદર રહેલાં જે પુગલક તે રિયત દ્રવ્ય કહેવાય છે. તેની બહારના ક્ષેત્રમાં રહેલાં “અસ્થિત ” કહેવાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org