________________
૩૪૮
શ્રીભગવતી-સાર અપેક્ષાએ સિદ્ધિને વર્યાત્મ નથી, અને બીજા સંસારીને હોય છે. - કષાયાભાને વેગાત્મા હાય જ. કારણ કે સકવાયી
ગરહિત ન હોઈ શકે. પણ યોગાત્માને કષાયાત્મ કદાચ હોય કે ન હોય; કેમકે સંગીએ સકષાયી અને અકષાય એમ બંને પ્રકારના હોય છે. કષાયાભાને ઉપગાત્મા અવશ્ય હોય છે; કારણ કે ઉપયોગરહિતને ( જડ પદાર્થને) કપાયે હોતા નથી; પણ જેને ઉપયોગાત્મા હોય તેને કપાયામાં વિકલ્પ હોય છે, કારણ કે ઉપગાત્મા છતાં
કષાયીને કલાયાત્મા હોય છે અને વીતરાગને નથી હોતો. કપાયાત્માને જ્ઞાનાભ વિકલ્પ હોય છેકેમકે સમ્યગ્દષ્ટિને હોય છે અને ભિક્ષાદષ્ટિને નથી હોતા. જ્ઞાનાત્માને કપાયાત્મા હોય કે ન પણ હોય. કષાયામાને દર્શનાત્મા -અવશ્ય હોય છે કારણ કે દર્શનરહિત જડ પદાર્થને કપાયાત્મા નથી હોતું. પણ જેને દર્શનામા હાય છે તેને કપાયાત્મા કદાચિત હોય અને કદાચિત ન હોય; કેમકે દર્શનવાળાને કપાય હોય પણ ખરા અને ન પણ હોય. કષાયાત્માને ચારિત્રાત્મા વિકલ્પ હોય; કારણ કે સકપાયાને પ્રમત્ત સાધુની પેઠે ચારિત્ર હોય છે, અને અસંયતની પેઠે નનો અભાવ પણ હોય છે. જેને ચારિત્રાત્મા હોય તેને કપાયાત્મા કદાચિત હોય અને કદાચિત ન હોય ? સામાયિકાદિચારિત્રવાળાને હોય અને યથાખ્યાતચારિત્રવાળાને
૧. ચારિત્રના એ પ્રકાર નેધ, તથા પા. ૭૦.
માટે જુઓ આગળ પા. ૫૯,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org