________________
છનું વગીકરણ તિર્યચેના ત્રણ પ્રકાર છે : જલચર, સ્થલચર, અને બેચર
જલચરના પાછા સંમિ અને ગર્ભજ એમ બે ભેદ છે. મૂછિમ તો નપુંસક જ હોય છે, ગર્ભજ પાછા ત્રી. પુરુષ અને નપુંસક એમ ત્રણ પ્રકારના હોય છે. તે બધાના પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા બે ભેદ છે.
સ્થલચર તથા ખેચરનું પણ તે પ્રમાણે જાણવું.
મનુષ્યના બે પ્રકાર છે: સંમાછમ અને ગર્ભજ. સમૃમિ મનુષ્યો ગર્ભ જ મનુષ્યોના કફ, લીંટ, લેહી, પિત્ત, પરુ, વય, મડદું વગેરે અશુચિ સ્થાનેમાં પેદા થાય છે. તેમનું કદ આગળના અસંખ્યય ભાગ જેટલું હોય છે; તેમને મન તેમ જ સમ્યગદર્શન નથી હોતું; તેઓ અજ્ઞાની હોય છે તથા સર્વ પર્યાદ્ધિઓ પૂર્ણ કરતા પહેલાં અંતમુહૂર્તમાં જ મરી જાય છે.
ગર્ભજ મન પણ ત્રણ પ્રકારનાં છે : કર્મભૂમિનાં.૧ અકર્મભૂમિનાં અને અંતરદ્વીપનાં. અંતરીપ જબુદ્દીપની આસપાસ વીંટળાઈને આવેલા લવણસમુદ્રમાં આવેલા છે. '
કર્મભૂમિમાં આવેલાના પાછા બે વિભાગ છે: આર્ય અને સ્વેચ્છ. શક, યવન, ચિલાત, શબર, બર્બર વગેરે
છે અનેક પ્રકારના છે.
૧. જેમાં મોક્ષમાર્ગને જાણનારા અને તેને ઉપદેશ કરનારા -તીર્થંકર પેદા થઈ શકે, તે કર્મભૂમિ. તે બધાની વિગતો માટે જુઓ આ ખંડમાં આગળ પાંચમો લેકવિભાગ.
૨. આર્યઅનાર્યની વિગતો માટે જુઓ આ માળાનું ધર્મ કથાઓ” પુસ્તક પા. ૨૦૫-૭.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org