SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મજ્ઞાનનું મૂળ - ભગવાન મહાવીર રાજગૃહનગરમાં ગુણશિલકત્યમાં ઊતર્યા હતા, તે વખતે એક દિવસ ધર્મકથા વગેરે પતી ગયા પછી તેમને પટ્ટશિષ્ય ગૌતમ પોતાના મનમાં શંકા ઉભી થવાથી ભગવાન પાસે આવીને પૂછવા લાગ્યા: પ્રવેહે ભગવન ! કેવલજ્ઞાની પાસેથી કે તેને શ્રાવક પાસેથી કે તેના ઉપાસક પાસેથી સાંભળ્યા વિના જીવને કેવલજ્ઞાનીએ કહેલા ધર્મનું જ્ઞાન થાય ? ઉ –હે ગૌતમ! કોઈ જીવને થાય, અને કઈ છવને ન થાય. ૧. મૂળમાં કેવલજ્ઞાનીના પાક્ષિક પાસેથી તેમજ તે પાક્ષિના શ્રાવક કે ઉપાસક પાસેથી, એટલું વધારે છે. દરેક ઠેકાણે શ્રાવિકા, તથા ઉપાસિકા પણ સમજી લેવાનાં છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy