SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સઅને મહિમા પ્ર-– હે ભગવન્! પાપકર્મનાં દ્વારે બંધ થવાથી શું થાય છે? ઉ –હે ગૌતમ! તેમ થવાથી તપાચરણ શક્ય બને છે. પ્ર–હે ભગવન્! તપાચરણનું શું ફળ છે? ઉ– હે ગૌતમ! તપાચરણથી આત્માને કર્મરૂપી મેલ સાફ થાય છે. પ્રહ–હે ભગવન્! તેમ થવાથી શું થાય છે? - - ઉ– હે ગૌતમ! તેમ થવાથી સર્વ પ્રકારના કાયિક, માનસિક અને વાચિક વ્યાપારને નિરાધ થાય છે. પ્રહ–હે ભગવન! તે નિરોધથી શું થાય છે? ઉ૦-હે ગૌતમ! તે નિધથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ગાથા ઉપાસના-શ્રવણ-જ્ઞાન-વિજ્ઞાન-પ્રત્યાખ્યાન-સંયમ; અનાસવ-તપ-કમનાશ–અક્રિયપણું-સિદ્ધિ. – શતક ૨, ઉદ્દેશક, ૫. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy