________________
દ્ર
૩૨૨ મહ–હે ગૌતમ! બે પ્રકારનાં કહ્યાં છે. રૂપી અને અરૂપી.
ગૌ–હે ભગવન્! અજીવ દ્રવ્ય સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
ભ૦–હે ગૌતમ! અનંત છે. કારણકે પરમાણુ પુદ્ગલે અનંત છે, થ્રિપ્રદેશિક ઔધે અનંત છે, તથા અનંતપ્રદેશિકસ્કંધો પણ અનંત છે,
ગૌ–હે ભગવન જીવક સંખ્યાત છે, અસંખ્યાત છે કે અનંત છે?
મ0–હે ગૌતમ! જીવો અનંત છે. કારણ કે નરયિકે અસંખ્ય છે; એમ વાયુકાયિક સુધીના છો અસંખ્ય છે; વનસ્પતિકાયિકો અનંત છે; બે ઈકિયે અને એ પ્રમાણે વૈમાનિક સુધીનો છો અસંખ્યાત છે, તથા સિક્કો અનંત છે. - ગૌ - હે ભગવન! અછવદ્રવ્યો છવદ્રવ્યોના પરિભેગમાં તરત આવે છવદ્રવ્ય અછવદ્રવ્યોના પરિભોગમાં તરત આવે ?
મહ–હે ગૌતમ ! અછવદ્રવ્યો જીવોના પરિભોગમાં તરત આવે, પણ છવદ્રવ્યો અછવદ્રવ્યોને પરિભોગમાં તરત આવતાં નથી. કારણકે, છવદ્રવ્ય અછવદ્રવ્યને ગ્રહણ કરે છે, અને ગ્રહણ કરી, તેમને ઔદારિકાદિ પાંચ શરીરરૂપે, શોટૅકિયાદિ પાંચ ઇંદ્રિયરૂપે, મનોયોગાદિ ત્રણ યોગરૂપે, તથા શ્વાસપણે પરિણાવે છે.
– શતક ૨૫, ઉદ્દે ૨
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org