________________
શ્રીભગવતી-સાર
પરંતુ જૈન દનનું માનવું છે કે સત્ વસ્તુ માત્ર ફ્રૂટસ્થ નિત્ય નથી અથવા માત્ર વિનાશી નથી, કે અમુક ભાગમાં નિત્ય અને અમુક ભાગમાં અનિત્ય નથી, તેને મતે ચેતન અથવા જડ, મૂર્ત અથવા અમૃત, બધી સત્ કહેવાતી વસ્તુઓ ઉત્પાદ-વ્યય-શ્રાવ્યરૂપે ત્રિરૂપ છે. પ્રત્યેક વસ્તુમાં એક અંશ એવા છે કે જે ત્રણે કાળે શાશ્વત છે, અને બીજો અશ અશાશ્વત છે. તે શાશ્વત અંશના કારણથી પ્રત્યેક વસ્તુ કાવ્યાત્મક ( સ્થિર ) અને અશાશ્વત અંશના કારણથી ઉત્પાદ-વ્યયાત્મક (અસ્થિર ) કહેવાય છે.
દ્રવ્યમાં
દ્રવ્યેા સત છે એમ કહીએ એને અથ એ થયું કે, તે ઉત્પાદ-વ્યય-દ્રવ્યસ્વરૂપ છે. જેમાં ગુણુ અને પર્યાય. (પરિણામ ) હેાય, તે દ્રવ્ય કહેવાય છે. પ્રત્યેક દ્રવ્ય પેાતાના પરિણામી સ્વભાવના કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્ન ભિન્ન રૂપમાં પરિણામ પામ્યા કરે છે. પરિણામ ઉત્પન્ન કરવાની જે શક્તિ છે, તે જ તેને ‘ ગુણ છે; અને ગુણુજન્ય પરિણામ ‘ પર્યાય ’કહેવાય છે. એક દ્રવ્યમાં શક્તિરૂપે અનંત ગુણ છે. તેઓ વસ્તુતઃ આશ્રયભૂત દ્રવ્યથી અથવા પરસ્પર અવિભાજ્ય છે. પ્રત્યેક ગુણુશક્તિના ભિન્ન ભિન્ન સમયમાં થતા ત્રૈકાલિક પાઁયા અનંત છે. દ્રવ્ય અને એના અંશરૂપ શક્તિ ઉત્પન્ન તથા વિનષ્ટ થતાં ન હેાવાને કારણે નિત્ય અર્થાત અનાદિ અનંત છે; પરંતુ બધા પર્યાય। પ્રતિક્ષણ ઉત્પન્ન તથા નષ્ટ થવાના કારણે અનિત્ય અર્થાત્ સાદિ સાંત છે.
ગૌ-હે ભગવન્! અજીવદ્રવ્યો, કેટલા પ્રકારનાં કાં
૩૧૦
છે?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org