SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ BR શ્રીભગવતીસાર ૧ અને અનેક ભપ્રમાણે પદ્મની અને રત્નની વૃષ્ટિ થશે. તેથી તેનાં મા-પતા તેનું નામ મહાપદ્મ રાખશે. તે રાજા થશે ત્યારે તેની તહેનાતમાં રહી પૂર્ણભદ્ર અને મણિભદ્ર એ એ દેવા સેનાક કરશે, માટે તેનું નામ દેવસેન પણ પડશે. પછી તેને ચાર દાંતવાળુ શ્વેત હસ્તિરત્ન પ્રાપ્ત થશે, તેથી તેનું ત્રીજું નામ વિમલવાહન પડશે. તે રાજા શરૂઆતમાં તે। શ્રમનિ થે સાથે બહુ વેરદ્ધિ રાખશે અને અનાપણું આચરશે; પણ પછી તેના માંડલિક રાજાએ અને યુવરાજાઓની સલાહથી તેમ કરવું છેડી દેશે. પછી એક વખત શતદ્વાર નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં આવેલા સુભૂમિભાગ નામે ઉદ્યાનથી થાડે દૂર વિમલ નામે તીર્થંકરના પ્રપૌત્ર સુમગલ નામે અનગાર નિર'તર છ ટકના ઉપવાસ કરતા તથા તડકે તપતા વિહરશે. તેમને ત્રણ જ્ઞાન તેમ જ તેોલેશ્યા પ્રાપ્ત થયેલી હશે. એક વખત વિમલવાહન રાજા રથમાં બેસી કરવા નીકળ્યા હશે ત્યારે તે સુમ'ગલને જોશે, અને ગુસ્સે થઈ રથના અત્ર ભાગની ઢાકરથી તેમને ગબડાવી પાડશે. પરંતુ સુમુગલ તે ધીમે ધીમે ઊંડીને કરી હાથ ઊંચા કરી તડકે! તપવા માંડશે. ત્યારે રાજા તેમને બીજી વાર પાડી નાખશે. ત્યારે સુક્ષ્મગલ અવિધજ્ઞાન વડે રાજાના પૂર્વ ભવા જોશે અને રાજાને કહેશે “ક, ‘ આજથી ત્રીજા ભવમાં સર્વાનુભૂતિએ, સુનક્ષત્રે, અને ૧. વીશ પલ અથવા સેા પલને એક ભાર કહેવાય. અને સાત, એસી તથા સે। આઢક (રાા શેર ?) પ્રમાણ માનને અનુક્રમે જધન્ય, સસ અને ઉત્કૃષ્ટ કુંભ કહે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy