________________
REC
શ્રીભગવતી-સાર ધર્માચાર્ય ગોશાલકને પૂછવા તે બીજે દિવસે હલાહલાના હાટમાં આવ્યો. ત્યાં તેણે ગોશાલકને ગેટલો લઈ નાચતો, ગાત, મદ્યપાન કરતો, હાલાહલાને અંજલિ કરતો, તથા માટીના વાસણના માટીવાળા શીતલ પાણુ વડે પિતાના શરીરને છાંટતો જોયો. આ જોઈ તે લજિજત થઈ ધીમે ધીમે પાછા ફરવા લાગે ત્યારે ત્યાં ઊભેલા આજીવિક સ્થવિરાએ તેને બોલાવ્યો અને તેના મનને વિચાર તેને કહી સંભળાવ્યો; તથા તેને આશ્વાસન આપ્યું કે, ગોશાલક જે કરે છે તે તો આઠ ચરમ વસ્તુઓમાંની છે; માટે લજિત થયા વિના તું ગોશાલક પાસે જઈ તારો પ્રશ્ન પૂછ. આથી અયંપુલ ગશાલક પાસે ગયો. પેલા આજીવિક સ્થવિરો સંકેતથી ગશાલકે હાથમાને ગેટલે એક સ્થળે મૂકી દીધો. તથા અયંપુલને કહ્યું, “હે અયંપુલ તને મધ્યરાત્રીએ હલ્લાને આકાર મારી પાસે જાણવાની ઈચ્છા થઈ હતી કે ? તો જાણ કે, તે વાંસના મૂળ જેવી હોય. વળી તું મારે વ્યવહાર જોઈ લજજત થઈ પાછો જતો હતો. પણ આ મારા હાથમાં છે તે કેરી નથી પણ કેરીની છાલ છે, અને તેનું પણું નિર્વાણ સમયે પીવા યોગ્ય છે; તે જ પ્રમાણે આ નૃત્યગીતાદિ પણ નિર્વાણ સમયે ભારે કરવાની છેલ્લી વસ્તુઓ છે, માટે હે વીરા વીણું વગાડ!'
આ સાંભળી સંતુષ્ટ, તુષ્ટ, તથા આકર્ષિત થઈને અયંપુલ ગોશાલકને બીજા પણ પ્રશ્નો પૂછે છે અને તેમને અર્થ ગ્રહણ કરી, ગોશાલકને વંદન કરી ચાલ્યો જાય છે.
પછી શાલકે પિતાનું મરણ નજીક જાણ આજીવિક સ્થવિરેને પાસે બોલાવ્યા અને કહ્યું કે, હું મરી જાઉં ત્યાર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org