________________
ગોશાલક, પ્રમાણે ગાયને પૃષ્ઠથી પડેલું (મૂતર ?), હાથથી મસળેલું, સૂર્યના તાપથી તપેલું, અને શિલાથી પડેલું. ચાર અપાનકએટલે કે પીવા માટે નહિ, પણ દાહ શમાવવા માટે સ્પર્શેદિક માટે વાપરવાની શીતલ વસ્તુઓ – તે આ પ્રમાણે છે: પાણીથી ભીનાં કંડા વાસણ તે સ્થાલપાણી, કેરી, બોર વગેરે મેં વડે ચા, પણ તેને રસ ન પીએ તે ત્વચાપાણ; તેવું જ શીગાનું પાણી; અને એથું શુદ્ધ પાણી –– એટલે કે છે માસ સુધી શુદ્ધ ખાદિમ (મેવા વગેરે ) આહારને ખાય, તેમાં બે માસ સુધી ભૂમિથ્યા કરે, બે માસ લાકડાની પથારી કરે તથા બે માસ સુધી દાભની પથારી કરે; પછી છ માસની છેલ્લી રાત્રીએ મહા અદ્ધિવાળા મણિભદ્ર અને પૂર્ણભક એ બે દેવ પ્રગટ થાય; તેઓ શીતલ અને ભીના હાથ વડે આપણા શરીરને સ્પર્શ કરે; તેનું જે અનુમોદન કરીએ તો તે આશીવિષરૂપ નીવડે અને ન અનુમોદન કરીએ, તો પોતાના શરીરમાં અગ્નિ ઉત્પન્ન થાય અને પોતાના તેજ વડે શરીરને બાળી નાખે; પછી તે મનુષ્ય બુદ્ધ અને મુક્ત થાય.
હવે તે નગરમાં અયપુલ નામે આજીવિકા મતને ઉપાસક શ્રાવક રહેતો હતો. તેને અન્ય કોઈ દિવસે કુટુંબ-જાગરણ કરતાં કરતાં મધ્યરાત્રિના સમયે એવો સંકલ્પ થયો કે, હલ્લાને આકાર કે હોય?” પછી એ વસ્તુ પિતાને
૧. કુંભાર ઘડે બનાવતાં જે પાણીમાં હાથ બળી ઘડાને લીસે કરે છે.
૨. કટવિશેષ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org