________________
૧૮
જમાલિ બ્રાહ્મણકુંડગ્રામની પશ્ચિમ દિશાએ એ જ સ્થળે ક્ષત્રિયકુંડગ્રામ નગર હતું. તેમાં જમાલિ નામને ક્ષત્રિયકુમાર રહેતું હતું. તે ધનિક હતો તથા પોતાના મહેલમાં અનેક પ્રકારની સુંદર યુવતીઓ વડે ભજવાતાં બત્રીશ પ્રકારનાં નાટક વડે નૃત્ય અનુસાર નાચતો, ખુશ થતો, તથા ઋતુ અનુસાર ભોગ ભોગવત વિહરતો હતો.
એક વખત ભગવાન મહાવીર તે ગામમાં પધાર્યા. તેમને આવ્યા જાણ મોટે જનસમુદાય અનંદિત થતે તથા કોલાહલ કરતે તે તરફ જવા લાગ્યું. તે જોઈ જમાલિએ કંચુકિને બોલાવીને પૂછયું કે, આજે ઈદ, સ્કંદ, વાસુદેવ,
૧. તે જમાલિ મહાવીરની સગી બહેન સુદર્શનને પુત્ર અને મહાવીરની પુત્રી પ્રિયદર્શના પતિ હતો. જુઓ વિશેષાવક્ષ્યકસૂત્ર ૨૩-૭.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org