SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગનો મહિમા ઉત્તમતાપૂર્વક પહેરી, તેએ ઘેરથી નીકળી એક ઠેકાણે ભેગા ચયા; અને પછી પુષ્પવતી ચૈત્ય, કે જ્યાં પેલા સાધુએ ઊતર્યાં હતા, ત્યાં આવ્યા. પાસે પહોંચતાં જ તેઓએ પેાતાની પાસેનાં બધાં ચિત્ત દ્રવ્યો કાર મૂક્યાં; અચિત્ત દ્રવ્યેા જ સાથે રાખ્યાં; ખેસને જનાઈની પેઠે વીંટાળ્યા;ર તથા તે સાધુએ દૃષ્ટિએ પડતાં જ હાથ જોડવા અને મનને એકાગ્ર કર્યું. આ પ્રમાણે નજીક જઈ, તેઓએ ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તેમની મન-વાણી-કાયાથી પયુ પાસના કરી. પેલા સાધુ ભગવાએ પણ ધણા લેાકેાને આવ્યા જોઈ, ચાર મહાવ્રતવાળા ધર્મના ઉપદેશ કર્યાં, તેનું શ્રવણ કરી, લેકસમુદાય હર્ષિત તથા સંતુષ્ટ થઈ, તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, ‘ તમે ઠીક કહ્યું; આવું કથન ખીજા વડે અસંભવિત છે,' એમ કહી, તેમને નમન કરી, ખેતપેાતાને ફેકાણે ચાલ્યા ગયા. ત્યાર બાદ પેલા જૈન ગૃહસ્થાએ પણ તેમની પ્રદક્ષિણા વગેરે કરીને તેમને આ પ્રમાણે પૂછ્યું: 66 હું ભગવન્ ! સંયમનું શું ફળ છે ? તથા તપનું શું ફળ છે?” ૧. કાઈ દેવનું સ્થાનક-મદિર, ૨. તેને ‘એણાટક-ઉત્તરાસ`ગ' કહે છે, ૭. પાર્શ્વનાથના વખતમાં પાંચમા બ્રહ્મચર્ય ત્રતના અરગ્રહમાં જ સમાવેશ કરી લેવામાં આવતા. કારણકે, સ્ત્રીને પરિગ્રહને જ એક ભાગ ગણવામાં આવતી. એ સંબધી તે સમયમાં જ ચાલેલી ચર્ચા માટે નુ આ માળાનું તેમ ઉપદેશ’ પુસ્તક, પાનું ૧૩૪, " Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy