________________
૧૨.
મિલ બ્રાહ્મણ તે વખતે વાણિજ્યગ્રામ નગરમાં દૂતિપલાશ નામનું ચિત્ય હતું. તે નગરમાં સોમિલ નામે ધનિક તેમજ દાદિ બ્રાહ્મણશાસ્ત્રમાં કુશળ બ્રાહ્મણ રહેતો હતો. એક વખત ભગવાન મહાવીર તે નગરમાં આવ્યા. ત્યારે સેમિલને વિચાર આવ્યો કે, હું તેમને આવા પ્રકારના અર્થો તથા ઉત્તર પૂછું, જે તેઓ મને તે અર્થો અને ઉત્તરે યથાર્થ રીતે કહેશે તો તેમને વંદન કરીશ; પરંતુ નહિ કહે તો તેમને નિરુત્તર કરીશ.
એમ વિચારી તે મહાવીર પાસે આવ્યા અને થોડે દૂર બેસી તેણે આ પ્રમાણે કહ્યું :
પ્રહ–હે ભગવન ! તમને યાત્રા.૧ યાપનીય, અવ્યાબધ અને પ્રાસુકા વિહાર છે ?
૧. સારી રીતે સંયમને નિર્વાહ કરો તે. ૨. સુખરૂપ સમય વિતાવવો તે. ૩. નિર્જીવ, નિર્દોષ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org