________________
સેસિલ બ્રાહ્મણ
૨૦૩ ઉ૦–હે સોમિલ ! મને તે બધું છે. * પ્રો—હે ભગવન! તમને યાત્રા શું છે?
ઉ–હે સોમિલ ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, અને ધ્યાનાદિમાં જે મારી પ્રવૃત્તિ છે, તે મારી યાત્રા છે.
પ્ર –હે ભગવન! તમને યાપનીય શું છે ?
ઉ– સેમિલ! યાપનીય બે પ્રકારનું છેઃ ઈકિયયાપનીય અને નેઈન્દ્રિયયાપનીય. શ્રોત્રાદિ પાંચ ઈદ્રિ મને આધીન વર્તે છે, એ મારે દકિયયાપનીય છે; અને મારા ક્રોધ, માન, માયા, અને લોભ એ ચારે કષાયે બુચ્છિન્ન થયેલા છે અને ઉદયમાં આવતા નથી, એ ભારે ઇન્દ્રિયયાપનીય છે.
પ્રહ–હે ભગવન્! તમને અવ્યાબાધ શું છે?
ઉન્હે મિલ ! મારા વાત, પિત્ત, કફ અને સંનિપાતજન્ય અનેક પ્રકારના શરીરસંબંધી દોષો ઉપશાંત થયા છે અને ઉદયમાં આવતા નથી, એ મને અવ્યાબાધ છે.
પ્ર––હે ભગવન ! તમારે પ્રાસુવિહાર શું છે?
ઉ–હે સોમિલ ! આરામે, ઉદ્યાનો, દેવકુલો, સભાઓ પરબ તથા સ્ત્રી-પશુનપુંસક રહિત વસતિઓમાં નિર્દોષ અને સ્વીકારવાયોગ્ય પીઠ (સૂવાનું પાટિયું ) ફલક (પીઠ પાછળ એઠિંગણ રાખવાનું પાટિયું ) શય્યા અને પથારીને પ્રાપ્ત કરી હું વિહરું છું, તે મારો પ્રાસુક વિહાર છે.
પ્રવ–હે ભગવન્ ! સરિસો આપને ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?
ઉ૦–હે સોમિલ તારાં બ્રાહ્મણનાં શાસ્ત્રોમાં સરિસવ શબદના બે અર્થ કહ્યા છે: ૧. સદશવયા – એટલે કે મિત્ર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org