SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રીભગવતી–સાર મહ–હે ગૌતમ! એ અર્થ યથાર્થ નથી. પણ છે ગૌતમ! તે શંખ શ્રમણોપાસક ઘણું શીલવ્રત, ગુણવ્રત, વગેરે વડે તથા યથાયોગ્ય સ્વીકારેલાં તપકર્મ વડે આત્માને ભાવિત કરતે, ઘણું વરસો સુધી શ્રમણોપાસકપણે પાળી, અંતે સાઠ ટંક ઉપવાસ કરી, સમાધિયુક્ત ચિત્તે મરણ પામી, સૌધર્મકલ્પમાં અરુણાભ નામે વિમાનમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાં કેટલાક દેવોની ચાર પલ્યોપમની સ્થિતિ કહી છે. તેમાં તેની પણ ચાર પલ્યોપમની સ્થિતિ હશે. પછી તે સ્થિતિને ક્ષય થાય બાદ, તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે અને સર્વ દુઃખેનો અંત લાવશે. – શતક ૧૨, ઉદેવ ૧: Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy