________________
સુદર્શન શેઠ
૨૧૯ આઠ અંબાડી, પલાણુ, રથ, હાથી, ગામ (દશહજાર કુલનું એક એવાં), દાસે, દાસીએ. કંચુકિ, વર્ષધરે (અંતઃપુરના બોજા), સોના – રૂપાની હાંડીઓ (અવલંબન દી), દંડયુક્ત દીવાઓ, પંજર દીપે, થાળ, તાસક, ચપણિયાં, રકેબીએ (તલિકા), ચમચા (કલાચિકા), તવેથા, તવી, પાદપીઠ, ભિલિકા (આસન), કટિકા (લોટા), પલંગ, ઢાયણી, હંસાન, કૌંચાસન, ગરુડાસન, ઊંચાં આસનો, દીર્ધાસન, ભદ્રાસનો, પક્ષાસને, મકરાસન, પવાસને, દિફસ્વસ્તિકાસને, તેલના ડાબડા, (જુએ રાજપ્રક્રીયસૂત્ર ૫. ૬૮–૧), સરસવના દાબડા, કુજ દાસીઓ (ઔપપાતિક પ. ૭૬–૨); આઠ પારસિક દેશની દાસીએ; આઠ છા, આઠ છત્ર ધરનારી દાસીઓ, તેમ આઠ ચામરો, ચામર ધરનારી દાસીઓ, પંખા, પંખા વજનારી દાસીએ, તાંબૂલના કરંડિયા, તેમને ધારણ કરનારી દાસીઓ, ક્ષીરધાત્રીઓ, અંકધાત્રીઓ, અંગમર્દિકાઓ, ઉન્મદિકાએ સ્નાન કરાવનારી દાસીએ, અલંકાર પહેરાવનારીઓ, ચંદન, ઘસનારીઓ, તાંબૂલ-ચૂર્ણ પીસનારીએ, કોઠાગારનું રક્ષણ કરનારી, પરિહાસ કરનારી, સભામાં પાસે રહેનારી, નાટક, કરનારી, સાથે જનારી, રસોઈ કરનારી, ભાંડાગારનું રક્ષણ કરનારી, માલણે, પુષ્પ ધારણ કરનારી, પાછું લાવનારી બલિ કરનારી, પથારી તૈયાર કરનારી, તથા આઠ અંદરની અને આઠ બહારની પ્રતિહારીઓ, આઠ માલા કરનારી.. આઠ પેષણ કરનારી. . . . ઈ.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org