________________
ર૧૮
- શ્રીભગવતી-સાર હતી. હે સુદર્શન! તું પોતે જ તે મહાબલદેવ છે, અને દસ સાગરોપમ વર્ષો સુધી દિવ્ય અને ભાગ્ય એવા ભાગો ભોગવીને તે સ્થિતિને ક્ષય થયા પછી અહીં વાણિજ્યગ્રામમાં ઉત્પન્ન થયા છે.
એ સાંભળી પિતાના પૂર્વજન્મનું જ્ઞાન થતાં વધુ શ્રદ્ધા અને વૈરાગ્યસંપન્ન થઈ તેણે મહાવીર ભગવાન પાસે પ્રવજ્યા લીધી. પછી બાર વર્ષ સુધી સાધુપયયને પાળી, અંતે સાઠ ટંકને ઉપવાસ કરી, મૃત્યુ પામી, તે સિદ્ધિને પામ્યો તથા સર્વ દુઃખથી રહિત થયે.
– શતક ૧૧ ઉદેવ ૧૧
ટિપણુ ટિપ્પણુ નં. ૧
પ્રીતિદાનનું વર્ણન આઠ કોટી હિરણ્ય, આઠ કાટી સૌનિયા, આઠ મુકુટ, એમ આઠ આઠ કુંડલ, હાર, અર્ધહાર, એકસરા હાર, મુક્તાવલીઓ, કનકાવલીઓ, રત્નાવલીઓ, કડાની જેડીઓ, બાજુબંધની જેડી, રેશમી વસ્ત્રની જેડી, સુતરાઉ વસ્ત્રની જેડી, ટસરની જેડી, પદ્દયુગલ, તથા દુક્લયુગલ; આઠ
આઠ શ્રી, હી, ધી, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મી દેવીની પ્રતિભાઓ, (ઉત્તમ રત્નનાં) આઠ નંદો, આઠ ભદ્રો, આઠ તાલવૃક્ષો; આઠ ધ્વજો, આઠ ગેકુલ (દશહજાર ગાયનું એક એવાં), આઠ નાટક (૩૨ માણસથી ભજવી શકાય તેવાં), આઠ ઘેડા, આઠ હાથી, આઠ યાન, આઠ યુગ્ય (વાહન) તથા તે પ્રમાણે આઠ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org