________________
આય શ્રીકા
અનંત દનપર્યાયરૂપ છે, અને અનંત
પર્યાયરૂપ છે.
ર
તે જ પ્રમાણે સિદ્ધિ પણ દ્રવ્યથી એક છે અને અતવાળા છે; ક્ષેત્રથી સિદ્ધિની લંબાઈ તથા પહેાળાઈ ૪૫ લાખ યેાજનની છે; અને તેને પિરિધ ૧ કરાડ, ૪ર લાખ, ૩૦ હજાર, અને ૨૪૯ યેાજન કરતાં કાંઈક વિશેષાધિક છે. તેને અંત—— ઈંડા – પણ છે, કાળથી સિદ્ધિ કાઈ દિવસ ન હતી એમ નથી, નથી એમ પણ નથી, તથા નહિ હોય એમ પણ નથી. ભાવથી સિદ્ધિ ભાવલાક પ્રમાણે જાણવી. એટલે કે, દ્રવ્યસિદ્ધિ અને ક્ષેત્રસિદ્ધિ અતવાળા છે; અને કાસિદ્ધિ અને ભાસિદ્ધિ અંત વિનાની છે.
૧૭૫
અગુરુલઘુ ૧
તે જ પ્રમાણે સિદ્ધ પણ દ્રવ્યથી એક છે, અને અતવાળા છે. ક્ષેત્રથી સિદ્ધ અસંખ્ય પ્રદેશવાળેા છે; તથા તેને અંત પણ છે. કાળથી સિદ્ધ આદિવાળા છે અને અત વિનાના છે. ભાવથી સિદ્ધ અનંત જ્ઞાનપર્યં વરૂપ છે, અનંત દનપવરૂપ છે, અનંત અગુરુલઘુ પવરૂપ છે અને તેને અંત નથી.
જીવ કેવી રીતે મરે તે તેને સંસાર વધે અને ટે' એ પ્રશ્નના જવાબ આ છે: મે મરણના બે પ્રકાર જણાવ્યા છે : આલમરણ, અને પંડિતમરણુ.૩
૧. અણુઓના, સૂમરફધાના તથા અમૂર્ત વસ્તુન પાંચા અગુરુલઘુ (નહીં ભારે, નહી હલકા) ગણાય છે.
૨. એટલે કે સિદ્ધશિલા, જે સિદ્ધવાના આધારભૂ આકાશની નજીક આવેલી છે.
૩. સરખાવે ઉત્તરાધ્યયન અ. ૫; તથા અ. ૩૬-૨૫૯.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org