________________
૧૫
પરચૂરણું
ગૌ––હે ભગવન્! જે બીજાને ખોટું બોલવા વડે, અસબૂત બોલવા વડે, કે મેઢામેઢ દેષ પ્રકાશવા વડે દૂષિત વચન કહે, તે કેવા પ્રકારનાં કર્મ બાંધે છે?
ભ૦–હે ગૌતમ! તે તેવા પ્રકારનાં જ કર્મો બાંધે છે; તથા તે જ્યાં જ્યાં જાય છે, ત્યાં તેવાં જ કર્મોને અનુભવે છે.
– શતક ૫, ઉદેવ ૬
ગ –હે ભગવન! સરખા સરખી ચામડીવાળા, સરખી ઉંમરવાળા, અને સરખા દ્રવ્ય અને શસ્ત્ર વગેરે ઉપકરણવાળા કોઈ બે પુરુષ લડે, તેમાં એક છત અને એક હારે, એ પ્રમાણે થાય? અને થાય તો તેનું શું કારણ? * મ–હે ગૌતમ! જે વીર્યવાળે હોય તે જીતે, અને વીર્ય વિનાને હારે. જેણે વીર્યરહિત કર્મો નથી બાંધ્યાં અને જેમાં તે કર્મો ઉદયમાં નથી આવ્યાં, તે જીતે છે; અને જે પુરુષે વીર્યરહિત કર્મ બાંધ્યાં છે, અને જેમાં તે કર્મો ઉદયમાં આવ્યાં છે, તે પુરુષ પરાજય પામે છે,
– શતક ૧, ઉદ્દે ૮ : ૧. અસદુભૂત એટલે ન થયેલના ઉદુભાવનારૂપ, અથવા અલીક (ચાર ન હોય તો પણું આ ચોર છે એ પ્રમાણે આરોપ કરવા) રૂ૫.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org