SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીભગવતી-સાર અંતકૃદશામાં અંતકૃત (તીર્થકરાદિ) પુરુષના ભેગપરિત્યાગ, પ્રવજ્યા, તપ, પ્રતિમા, ક્ષમા, આર્જવ, માર્દવ, શૌચ, સંયમ, બ્રહ્મચર્ય, તપ, ક્રિયા, સમિતિ, ગુણિ, અપ્રમાદયોગ, સ્વાધ્યાય, ધ્યાન, કર્મને ક્ષય, કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ છે. અનુત્તરૌપપાતકમાં નગરો, ઉદ્યાનો, ચિત્ય, વનખંડે, રાજાઓ, માતપિતાઓ, ધર્માચાર્યો, ધર્મકથાઓ, ભોગપરિત્યાગ વગેરેનું વર્ણન છે. પ્રશ્નવ્યાકરણમાં ૧૦૮ પ્રશ્નો, ૧૦૮ અપ્રશ્નો, ૧૦૮ પ્રશ્નાપ્રશ્નો, વિદ્યાના અતિશે, અને નાગકુમાર તથા સુપર્ણકુમારની સાથે થયેલા દિવ્ય સંવાદો છે. વિપાકબુતમાં સુકૃત કર્મોને અને દુષ્કતકર્મોનો ફલવિપાક વર્ણવેલ છે. દષ્ટિવાદમાં સર્વ પ્રદાર્થોની પ્રરૂપણ છે. --શતક ૨૫, ઉદ્દે ૪ Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy