________________
શ્રીભગવતી-૨ શ્રત ન હોય, તે તેની પાસે જે પ્રકારે આજ્ઞા હોય તે પ્રકારે તેણે વ્યવહાર ચલાવ. આજ્ઞા ન હોય તો જે પ્રકારે ધારણું (એટલે કે કઈ જ્ઞાનીએ કરેલું પિતે યાદ રાખ્યું) હોય તે પ્રકારે વ્યવહાર ચલાવો અને ધારણા ન હોય તે જીત (એટલે પરંપરાથી ચાલ્યા આવેલા વ્યવહાર) પ્રમાણે વ્યવહાર ચલાવો.
આ પાંચ પ્રકારના વ્યવહારને જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં ઉચિત હોય, ત્યારે ત્યારે અને ત્યાં ત્યાં (અનિશ્રોપશ્રિત રીતે) રાગદ્વેષના ત્યાગપૂર્વક સારી રીતે વ્યવહરતે. બમણનિગ્રંથ આજ્ઞાને આરાધક થાય છે.
– શતક ૮, ઉદે. ૮
ઉન્માદ ઉન્માદ એટલે સ્પષ્ટ ચેતનાનો (વિકજ્ઞાનનો શંશ. ગૌ– હે ભગવન્! ઉન્માદ કેટલા પ્રકારનો છે?
મ–હે ગૌતમ ! બે પ્રકારને ઉન્માદ કહ્યો છે. ૧. ચક્ષને આશરૂ૫–એટલે કે કોઈ દેવનો શરીરમાં પ્રવેશ
૧. દૂર દેશમાં રહેલા વિદ્વાન પાસેથી મળેલી આજ્ઞા; અગીતાર્થ પણ સ્મૃતિશક્તિયુક્ત શિષ્ય દ્વારા.
૨. કેઈ ગીતાર્થ (જાણકાર) પુરુષે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવનો વિચાર કરી જે દેષની જે રીતે શુદ્ધિ કરી હોય, તે યાદ રાખી તે મુજબ પ્રાયશ્ચિત્તાદિ આપવું તે.
૩. દ્રવ્ય ક્ષેત્રાદિની અપેક્ષાએ શરીરબલ આદિની હાનિને વિચાર કરીને. ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org