________________
૧૪
કેટલીક વ્યાખ્યાઓ
વ્યવહાર વ્યવહાર એટલે મુમુક્ષુની પ્રવૃત્તિ. તેનું કારણ જે જ્ઞાન તે પણ વ્યવહાર કહેવાય છે.
ગૌતમ– હે ભગવન ! વ્યવહાર કેટલા પ્રકાર છે? મહ–હે ગૌતમ ! વ્યવહાર પાંચ પ્રકારનું છેઃ
૧. આગમવ્યવહાર; ૨. શ્રત વ્યવહાર, ૩. આજ્ઞાવ્યવહાર; ૪. ધારણ વ્યવહાર અને ૫. છતવ્યવહાર. તે પાંચ પ્રકારના વ્યવહારમાં જેની પાસે જે પ્રકારે આગમ હોય, તે પ્રકારે તેણે આગમથી વ્યવહાર ચલાવવો. જે આગમ ન હોય તે તેની પાસે જે મૃત હોય તે મૃત વડે વ્યવહાર ચલાવો.
૧. કેવલજ્ઞાન, મન:પર્ય વિજ્ઞાન, અવધિજ્ઞાન, ૧૪ પૂર્વગ્રંથ દશ પૂર્વગ્રંથ અને નવ પૂર્વગ્રંથ – આ જ્ઞાને આગમ કહેવાય છે.
૨. આચારક૫ વગેરે (ગ્રંશે) મુત કહેવાય.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org