________________
૧૫૪
શ્રીભગવતીન્સાર કરીશ, તથા તપ૩૫ પ્રાયશ્ચિત્તને સ્વીકાર કરીશ'; પરંતુ ત્યાર પછી તે ભિક્ષુ તે અકૃત્યસ્થાનનું આલેચન કે પ્રતિક્રમણ કર્યા વિના મરણ પામે, તે તેને આરાધના થતી નથી; અને જે તે ભિક્ષુ આલેચન અને પ્રતિક્રમણ કરીને મરણ પામે, તો તેને આરાધના થાય છે. વળી કઈ ભિક્ષુ કાઈ અકૃત્યસ્થાનનું પ્રતિસેવન કરી, મનમાં એમ વિચારે કે, શ્રમણોપાસકે પણ ભરણ પામી કોઈ દેવલોકમાં જ દેવપણે ઉત્પન્ન થાય છે, તે શું હું નહીં થાઉં?', તથા એમ વિચારી આલોચનાદિ કર્યા વિના જ તે મરણ પામે, તે તેને આરાધના થતી નથી.
– શતક ૧૦, ઉદેવ રે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org