SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આલેચના, પ્રાયશ્ચિત્ત અને સંપ ૧૯ સમાનધાર્મિકની, મતિજ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધીનાં પાંચ જ્ઞાનની, તથા ઉપર જણાવેલ ૧૫ની ભક્તિ તેમ જ બહુમાન તથા એ જ પંદરનું ગુણત્કીર્તન. ચારિત્રવિનય સામાયિકથી માંડીને યથાખ્યાત સુધીનાં પાંચ ચારિત્રાના પ્રકાર મુજબ પાંચ પ્રકાર છે. મનને વિનય બે પ્રકારનો છે: પ્રશસ્ત મનવિનય, અને અપ્રશસ્ત મનવિનય. પાપરહિત, ક્રોધાદિરહિત, કાયિકી આદિ ક્રિયામાં આસક્તિરહિત, શેકાદિ ઉપકલેશરહિત, આસ્રવરહિત, સ્વપરને આયાત ન કરનાર અને છાને ભય ઉત્પન્ન ન કરનાર એમ સાત પ્રકારના મનરૂપ પ્રશસ્ત મનવિનય સાત પ્રકારનો છે. તેનાથી ઊલટા સાત પ્રકારના મનરૂપ અપ્રશસ્ત મનવિનય પણ સાત પ્રકાર છે. વચનવિનયના બે પ્રકાર છેઃ પ્રશસ્ત વચનવિનય, અને અપ્રશસ્ત વચનવિનય. તેમના સાત સાત પ્રકાર પણ મનવિનય મુજબ જાણવા. કાયવિનયના બે પ્રકાર છે: પ્રશસ્ત કાયવિનય, અને અપ્રશસ્ત કાયવિનય. પ્રશસ્ત કાયવિનય સાત પ્રકારનું છેઃ સાવધાનતાપૂર્વક જવું, સ્થિતિ કરવી, બેસવું, આળોટવું, ઉલ્લંઘન કરવું, વધારે ઉલ્લંઘન કર્યું, અને બધી ઈકિયેની ૧. જુઓ આગળ પ ર૭, ટિટ નં. ૩. ૨. જુઓ આગળ છે. ૫૯ તથા ૭૦. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy