________________
શ્રીભગવતી સાર
મહે ગૌતમ! ચૌદપૂર્વીએ ‘ ઉત્કરિકા' ભેદ વડે ભેદાતાં અનત દ્રવ્યો શક્તિવિશેષ વડે ગ્રહણને યાગ્ય કર્યાં. છે, તેથી તે તેમ કરવા સમર્થ છે.
વિવરણું : ઢેકુાં : વગેરેની પેઠે ટુકડે ટુકડા રૂપ ભેદાવાને ખડભેદ' કહે છે; કેળનાં થડ અને અબરખનાં પડેને જે ભેદ પડે તે‘ પ્રતરભેદ '; તલ વગેરેના ચૂ` કે લેટની પેઠે પુદગલાના ભેદાવાને ચૂર્ણિકાભેદ ' કહે છે; કૂવાના કાંઠાની તરાડાની પેઠે પુદ્ગલાના ભેદાવાને ‘ અનુટિકા કહે છે. (અથવા વાંસ શેરડી આદિની જેમ છાલ નીકળવી તે અનુટિકા ભેદ.) અને એરંડનાં ખીજ વગેરેના શીંગ ફૂટીને જે ભેદ થાય છે, તે ઉત્કરિકા ભેદ. ઉત્કરિકા ભેદ વડે ભેદાયેલાં દ્રવ્યો ઇચ્છેલા ઘટ વગેરે પદાર્થોનું નિષ્પાદન કરવાને સમર્થ છે; બીજા ભેદ વડે ભેદાયેલાં દ્રવ્યેા ઇષ્ટ કાર્ય કરવા સમર્થ નથી. ટીકા. -શતક ૫, ઉદ્દે॰ ૪
૧૩૦
"
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org