________________
૧૧ કામ અને ભોગ
ગૌ–હે ભગવન ! કામો વિષે પૂછું છું, અને ભોગે વિષે પૂછું છું.
મ–હે ગૌતમ! કામે રૂપી છે, અરૂપી નથી. કામો સચિત્ત પણ છે, અને અચિત્ત પણ છે. કામે જીવ પણ છે અને અજીવ પણ છે. કામ જોને હેય છે, અને નથી હતા. કામના બે પ્રકાર છે: શબ્દ અને રૂપિ.
હે ગૌતમ! ભેગો પણ રૂપી વગેરે છે; પરંતુ તે ત્રણ પ્રકારના છેઃ ગંધ, રસ અને સ્પર્શ.
ગૌ–હે ભગવન ! જો કામી છે કે ભેગી છે?
ભ૦–હે ગૌતમ! જો કામી પણ છે અને ભગી પણ છે. શ્રાચૅયિ અને ચક્ષુની અપેક્ષાએ આ જીવો કામ કહેવાય છે, અને ઘાણ, જિહવા અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ જીવો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org