________________
૧૦૮
શ્રીભગવતી-સાર ભ૦–હે ગૌતમ! વેચનાર ગૃહસ્થને બાકીની ચાર લાગે, અને પાંચમી મિથ્યાદર્શનપ્રત્યાયિકી કદાચ લાગે અને કદાચ ન લાગે. ખરીદ કરનારને તે બધી ક્રિયાઓ પ્રતનું હોય છે. પરંતુ તે કરિયાણું ખરીદનાર પિતાને ત્યાં લઈ જાય, ત્યારે તેથી ઉલટું બને છે. એટલે કે વેચનારને પ્રતનું હેવાય છે, અને ખરીદનારને મોટા રૂપમાં હોય છે.
ગૌ–હે ભગવન્! કરિયાણું વેચનાર ગૃહસ્થનું કરિયાણું કઈ ખરીદનાર ખરીદ કરે, પરંતુ તેની કિંમત હજુ તેને આપી ન હોય, તો ખરીદ કરનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે, અને વેચનારને તે ધનથી કેવી ક્રિયાઓ લાગે?
મુ –હે ગૌતમ ! ઉપર પ્રમાણે ખરીદનારને મોટા રૂપમાં લાગે, અને વેચનારને ઓછા પ્રમાણમાં લાગે.
ગૌ–હે ભગવન્! તેની કિંમત આપી દીધા પછી શું થાય?
મ–હે ગૌતમ! વેચનારને મોટા પ્રમાણમાં અને ખરીદનારને ઓછા પ્રમાણમાં લાગે.
– શતક પ, ઉદ્દે ૬
ગ –શ્રમણના ઉપાશ્રયમાં રહીને સામાયિક વ્રત આચરનાર શ્રમણે પાસક ગૃહસ્થને અર્યા પથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ?
મ- હે ગૌતમ ! ઐર્યાપથિકી ન લાગે, પણ સાંપરાયિકી લાગે. કારણ કે, તે શ્રાવકને આત્મા હજુ
૧. જુઓ પા. ૧૦૭, નોંધ ૧.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org