________________
કયું પાપ લાગે?
ગૌતમ—હે ભગવન ! હરણેથી આજીવિકા ચલાવનાર, હરણને શિકારી વન-જંગલમાં મૃગના વધ માટે ખાડા અને જાળ રચે, તે તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે?
ભ૦–હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તે જાળને ધારણ કરે છે, અને મૃગોને બાંધતો નથી, તથા મૃગોને મારતો નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, આધિકરણિકી અને પ્રાદેષિકીર એ ત્રણ ક્રિયાઓ વાળે છેજ્યાં સુધી તે પુરુષ તે જાળને ધરી રાખે છે અને મૃગને બાંધે છે, પણ મૃગને મારતો નથી, ત્યાં સુધી તે કાયિક, આધિકરણિકી, પ્રાષિકી અને પારિતાપનિકી૩ એ ચાર ક્રિયાઓ વાળો છે, અને જ્યારે તે જાળ ધારણ કરી રાખી, મૃગને બાંધી, મૃગને ભારે, ત્યારે તે
૧. જાળ વગેરે અધિકરણ-શસ્ત્રને પ્રયોગ કરવારૂપી. ૨. મનમાં પ્રઢષ ધારણ કરવારૂપી. ૩ પરિતાપ આપવારૂપી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org