SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ શ્રીભગવતી-સાર મરણ પામે, તે તે ધના આરાધક નથી; પરંતુ ઉપર કહ્ય પ્રમાણે કરીને જ મરણ પામે, તે તે આરાધક છે. તે જ પ્રમાણે, સાધુ માટે ખરીદેલું બેાજન, સાધુ માટે રાખી મૂકેલું ભોજન, ભૂકા થઈ ગયેલા લાડવાને સાધુ માટે લાડવે વાળેલું વગેરે ( ‘ રચિત ”) ભોજન, જંગલમાં સાધુના નિર્વાહ માટે તૈયાર કરેલ સદાવ્રતને! આહાર, દુકાળ વખતે સાધુ માટે સ્થાપેલ સદાવ્રતને! આહાર,દિન વરસાદ આવતા હોય ત્યારે સાધુ માટે તૈયાર કરેલેા આહાર ( ‘વાલિકાભક્ત ' ), રાગીની નીરામતાને અર્થે ભિક્ષુને દેવા તૈયાર કરેલા આહાર, જેને ત્યાં ઉતારા કર્યાં હોય તેના ઘરના જ આહાર શય્યાતર પિડ'), અને રાજપિંડ એ બધી જાતના આહાર માટે પણ જાણવું. શતક ૫, ઉદ્દે રૃ . Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004620
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Sar
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy