________________
શ્રીભગવતી-સાર જણાવેલા અંગાર–ધૂમ–સંજના દોષોથી રહિત આહાર, સુરસુર કે ચપચપ શબ્દ કર્યા વિના, બહુ ઉતાવળથી નહિ કે આહારના કોઈ ભાગને પડતા મૂક્યા વિના, ગાડાની ધરીને તેલ ઊંજવું જોઈએ કે વણ ઉપર લેપ કરવો જોઈએ એવી ભાવનાથી, કેવળ સંયમના નિર્વાહ અર્થે, તથા સાપ આજુબાજુ સ્પર્શ કર્યા વિના સીધે દરમાં પેસે તેમ સ્વાદ માટે મેંમાં ફેરવ્યા વિના ખાય, તો તે આહાર “શસ્ત્રાતીત”—એટલે કે અગ્નિ વગેરે નાશક વસ્તુ – શસ્ત્ર – ઉપરથી ઊતરેલો, “શસ્ત્રપરિણામિત” એટલે કે અગ્નિ વગેરે શસ્ત્રથી નિર્જીવ કરાયેલ, “એષિત' એટલે કે એષણાના દોષોથી રહિત, ત્રેષિત” એટલે કે વિશેષતઃ એષણું દષથ રહિત, તથા “સામુદાયિક – એટલે કે જુદે જુદે ઠેકાણેથી. ભાગીને મેળવેલે આહાર કહેવાય.
– શતક ૭, ઉદે. ૧
રાજગૃહ નગરનો પ્રસંગ છે :
ગૌતમ–હે ભગવન્! સાધુને ખ્યાલમાં રાખી તૈયાર કરેલા આહારનેર ખાનારે શ્રમણ નિગ્રંથ શું કરે છે
મહ–હે ગૌતમ ! તેવા આહારને ખાતે શ્રમણનિગ્રંથ આયુષ્ય સિવાયની તથા પિચે બંધને બાંધેલી સાત
૧. ઉપર જણાવેલા ૪ર માંના શક્તિાદિ ૧૦ દે. જુઓ આ માળાનું “યોગશાસ્ત્ર પુસ્તક, પા. ૧૫૦.
૨. તેને પરિભાષામાં “આધાક ષથી દષિત આહાર કહે છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org