________________
ભિક્ષા
મહે ગૌતમ! કઈ સાધુ નિર્દોષ પાનભાજનને સૂર્ય ઊગ્યા પહેલાં ગ્રહણ કરી, સૂર્ય ઊગ્યા પછી ખાય, તે। હે ગૌતમ ! તે ક્ષેત્રાતિક્રાન્ત ભાજન કહેવાય; અથવા પહેલા પહેરમાં ગ્રહણ કરી, છેલ્લા પહેાર સુધી રાખીને પછી ખાય તેા તે કાલાતિક્રાન્ત પાનભાજન કહેવાય; વળી કૂકડીના ઈંડા જેટલા ૩૨ થી વધારે કાળિયા જેટલું ખાય, તે! તે પ્રમાણાતિક્રાન્ત પાનભાજન કહેવાય; ફૂકડીના ઈંડા જેટલા આ કાળિયા ખાય તે તે અલ્પાહાર કહેવાય; ૧૨ કાળિયા માય તા કાંઈક ન્યૂન અર્ધ ઊણાદરી કહેવાય; ૧૬ કાળિયા ખાય તા અર્ધાહાર કહેવાય; ૨૪ કાળિયા ખાય તે ઊનેાદરકા કહેવાય; અને ૩૨ કાળિયા ખાય તે। પ્રમાણસર ભાજન કહેવાય. તેથી એક પણ કાળિયેા એછેા કરનાર સાધુ ‘પ્રકામરસભેાજી' એટલે કે ‘ અત્યંત મધુરાદિ રસને ભેાક્તા' ન કહેવાય.
હું ગૌત્તમ ! કાઈ સાધુ યા સાધ્વી, જે પેાતે શસ્ત્ર અને મુશાદિરહિત હૈાય, તેમ પુષ્પમાલા અને ચંદનના વિક્ષેપનરહિત હોય, તે સાચા સાધ્વી, કૃમ્યાદિ જંતુરહિત, નિર્જીવ, સાધુને માટે તૈયાર નહિ કરેલ—કરાવેલ, નહિ સંકલ્પેલ, આમ ત્રણ દીધા વિનાના, નહિ ખરીદેલ, અનુષ્ટિ, * નવકાશીવિશુદ્ધ૧, ભિક્ષાના ૪૨ દાષાથી રહિત, ઉપર
२
પહેલેથી તૈયાર કરેલ આહારને સાધુને ઉદ્દેશી દહીમાળ વગેરેથી વાછું ન કરેલા.
૧. હણવું, હણાવવું, હણુતાને અનુમતિ આપવી, રાંધવું, રંધાવવું, રાંધતાને અનુમતિ આપવી, ખરીદવું, ખરીદાવવું અને ખરીદ કરતાને અનુમતિ આપવી — એ નવ કાઢી વિનાના
૨. બ્લુએ આ માળાનું ચોગશાસ્ત્ર' પુસ્તક પા, ૧૪૭,
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org