________________
ભિક્ષા
રાજગૃહ નગરને પ્રસંગ છે :
ગૌતમ–હે ભગવન! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને નિર્જીવ અને દોષરહિત અન્નપાનાદિ વડે સત્કારતા શ્રમણપાસકને શો લાભ થાય ?
મ–હે ગૌતમ! ઉત્તમ શ્રમણ યા બ્રાહ્મણને અન્નપાનાદિથી સત્કારતે શ્રમણોપાસક તે પ્રમાણુ યા બ્રાહ્મણને સમાધિ ઉત્પન્ન કરે છે; અને સમાધિ ઉત્પન્ન કરનાર શ્રાવક તે સમાધિ પ્રાપ્ત કરે છે.
ગ હે ભગવન્! તેમ કરનારે શ્રમણોપાસક શેને ત્યાગ કરે?
મહ–હે ગૌતમ! જીવિતને (એટલે કે જીવનનિર્વાહના કારણભૂત અનાદિને) ત્યાગ કરે, દુજ વસ્તુને ત્યાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org