________________
૨૬ કર્મસિદ્ધાન્તઃ રૂપરેખા અને પ્રૌઢ પ્રત્યે
ઉત્તર : ના. દરેક કર્મના ઉદય માટે જેટલેકાળ નિશ્ચિત છે. તે કાળ પૂરો થતાં તે શું પણ ઉદીરણ દ્વારા એમાં જે ઓછાશ લવાઈ હોય તે પૂરો થતાં એને એ બાંધનાર સાથેના સંબંધને તિલાંજલિ આપવી જ પડે અને ત્યાર બાદ વળગી રહેવાની એની તાકાત નથી. કોઈ પણ કર્મ શાશ્વત નથી.
પ્ર. ૨૭ : કર્મની પરંપરા વિચ્છિન્ન છે કે અવિચ્છિન?
ઉત્તર : બંને. જેના દર્શન પ્રમાણે સંસારી અને બે પ્રકાર છેઃ (૧) ભવ્ય અને (૨) અભવ્ય. ભવ્ય જીવેમાં વહેલા કે મેડા પણ મોક્ષે જવાની – કર્મની જંજીર પૂરેપૂરી તેડી મુક્ત બનવાની ચેગ્યતા છે. અભવ્યમાં આ ગ્યતાનો અભાવ છે. એને એક નહિ ને બીજું—એવું કે અન્ય પ્રકારનું કર્મ કદી છેડનાર નથી. જાતિભવ્યમાં જે કે મેક્ષે જવાની લાયકાત છે. પરંતુ તે પ્રકારની સામગ્રી નહિ મળવાથી એની પણ દશા અભવ્ય જેવી જ છે. એક રીતે કઈ કઈ અભવ્ય તે સૂમ નિગોદરૂપ જાતિભવ્યની શાશ્વત દશામાં જ સબડતે રહેતું નથી. કેઈ કે તે અમુક સ્વર્ગ (નવમા કૈવેયક) સુધીની પણ સહેલ કરી આવે છે. આમ કર્મની પરંપરા ભવ્ય જીવો માટે વિચ્છિન્ન છે જ્યારે અભવ્ય અને જાતિભવ્ય માટે અવિચ્છિન્ન છે. - પ્ર. ૨૮ઃ કયા સંસારી જીને આશ્રી કર્મની પરંપરા વિચ્છિન્ન છે અર્થાત્ કર્મ પ્રવાહરૂપે ચાલુ ન રહે તેમ છે અને કયા સંસારી જીના સંબંધમાં એ પરંપરા અવિચ્છિન્ન છે?
ઉત્તર : ભવ્ય જીવોને આશ્રીને વિચ્છિન્ન અને અભવ્ય . તથા જાતિભવ્ય આશ્રીને અવિચ્છિન્ન.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org