________________
રૂપરેખા
ગઠવવાનું કાર્ય કરે છે કેમકે એકસામટાં એને ખંખેરી નાંખવાનું એને માટે શકય નથી. એ ક્રર્મના ધસારાને પહેાંચી વળાય તેવી એ કની વણાઓને ગઠવે છે. આને ‘નિષેક' કહે છે. એના આકાર ગાયના પૂંછડા જેવા હાય છે.
પ્ર. ૨૪ : એ સ્થિતિ કઇ કઇ છે?
સ
ઉત્તર : એક તે નિષેકની એટલે કે કનાં દિલકા સેગવવાં માટે એની ક્રમબદ્ધ રચના કરવાની પ્રવૃત્તિ છે. આ ઉપરાંત ઉદીરણા વગે૨ે પણ સંભવે છે.
પ્ર. ૨૫ : કાઇ પણ કર્મ અનાદિકાલીન છે ખરું ?
ઉત્તર : સ’સારી જીવ કચારે પણ ઉત્પન્ન થયા નથી. એ અનાદિકાલીન છે અને અનંત કાળ સુધી જીવવાના છે એ ખરું તેમ જ એ અનાદ્ધિ કાળથી કર્મના પજામાં સપડાયેલા છે તે પણ ખરુ' પરંતુ એને જે કાઇકના વળગાડ લાગ્યું છે તેમાંનું એક પણ કર્મ અનાદિકાલીન નથી. સસારી જીવની ક્રુને અંગે તે એક જાય અને ખીજું આવે એ જાતની સ્થિતિ તેરમા ગુણસ્થાનક સુધી છે.ક વ્યક્તિરૂપે અનાદિ નથી પરંતુ પ્રવાહરૂપે તેમ છે. પ્રવાહરૂપે પણ કર્મ અનાદિ ન જ મનાય તે સંસારી જીવ પહેલાં કરહિત હતા અને ત્યાર બાદ એ અકર્મક જીવના કમ સાથે સબંધ થયા એમ માનવું પડે અને તેમ થતાં મેક્ષે ગયેલા જીવે પણ સકર્મક અને કે જે વાત ઇષ્ટ નથી.
પ્ર. ૨૬ : કાઇ પણ કર્મ શાશ્વત છે અર્થાત્ એને એ આંધનાર સાથેના સબંધ હમેશના છે?
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org