________________
મસિહાન્ત : રૂપરેખા અને પ્રૌઢ શળે
કાય એ કર્મબન્ધની સ્થિતિ અને એના રસમાં કારણ રૂપ છે તે એગ એના પ્રકૃતિ અને પ્રદેશમાં કારણરૂપ છે. કષાયની તીવ્રતા, મંદતા ઈત્યાદિ ઉપર સ્થિતિ અને રસની અધિકતા કે અલ્પતા આધાર રાખે છે જ્યારે એમની તરતમતા ઉપર પ્રકૃતિ અને પ્રદેશની તરતમતા આધાર રાખે છે.
પ્ર. ૮ : કર્મબન્ધની શિથિલતા કહે કે ગાઢતા કહે તેમાં કે તરતમતા છે અને હેય તે તે કેટલી અને કયા પ્રકારની છે ?
ઉત્તર : શિથિલતા અને ગાઢતા એ મોટે ભાગે પરસ્પર સાપેક્ષિક છે. દેરીની ગાંઠ જાતજાતની બંધાય છે. જેમકે ઢીલી,
જરાક મહેનત કરતાં છૂટે તેવી, વધુ મહેનતે છૂટે તેવી અને ગમે. એટલે પ્રયાસ કરાય તે પણ ન જ છૂટે તેવી. જેમ દેરીની ગાંઠના બમ્પમાં તરતમતા રહેલી છે તેમ સગપણમાં ખૂબ પાસે, થોડુંક પાસેનું, આઘેનું અને ઘણું આઘેનું એમ તરતમતા છે. કર્મબન્ધમાં પણ આ બે ઉદાહરણતી જેમ તરતમતા છે. એના પ્રકારે અનેક છે. તેમાં મુખ્ય ચાર છે : (૧) શિથિલ, (૨) ગાઢ, (૩) વિશેષ ગાઢ અને (૪) સૌથી વધારે ગાઢ. આને કર્મશાસ્ત્રમાં અનુક્રમે સ્પષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત કહે છે. એ માટે એમાં સેનું નીચે મુજબ ઉદાહરણ. અપાયું છે -
છૂટી સે, સૂત્ર (સૂતર)થી–દેરીથી બાંધેલી સે, લેહાના બંધનથી બંધાયેલી અર્થાત્ સૂત્રના બંધનથી બંધાયેલી
૧. સહેલાઇથી છૂટે એવી ગાંઠને “સટકિયું કહે છે. ૨. આ ગેડિયન નેટ ( Gordian knot ) છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org