________________
પ્રકીર્ણક વિષય
૩૧૭
“The Karman Philosophy ” નામનું પુસ્તક અંગ્રેજીમાં રચ્યું છે, જે કે એમાં કર્મસિદ્ધાત પૂરેપૂરે નિરૂપાયે નથી.
આ પ્રમાણેનું વિવિધ સાહિત્ય જોતાં ત્રણ પ્રકારની પાઈય ભાષામાંના, સંસ્કૃત ભાષામાંના અને ગુજરાતી પૂરતું જ કેશ બનાવવાને હેય તો ગુજરાતીમાંના અને ગુજરાતી પૂરતો જ કેશ બનાવવાનું હોય તે ગુજરાતીમાંના પારિભાષિક શબ્દ આપી એને ગુજરાતીમાં સંક્ષેપમાં અર્થ આપ ઘટે. વિશેષ ઉપયોગી કાર્ય કરવું હોય તે હિન્દીને અને એથી પણ વ્યાપક કાય કરવું હેય તે અંગ્રેજીને પણ સ્થાન આપવું ઘટે. મારી અભિલાષા તે પાઈય અને સંસ્કૃત પારિભાષિક શબ્દ આપી તેને અંગ્રેજીમાં અર્થ સૂચવવાને છે પરંતુ આજે ત્રણેક દસકા ઉપર શ્રી વિજયપ્રેમસૂરિજીએ અને હાલમાં શ્રીભક્તિમુનિજીએ અને પંન્યાસ શ્રી ચન્દ્રોદયવિજયગણિએ કરેલી પ્રેરણાથી પ્રભાવિત થઈ મેં કમીમાંસા નામને મહાકાય ગ્રંથ રચવાનું કાર્ય
કર્મમીમાંસાનું આજન” નામના મારા લેખમાં સૂચવાયા સુજબની–બલકે એથી પણ વધારે વ્યાપક ચેજના અનુસાર હાથ ધર્યું છે એટલે પાઈય-સંસ્કૃત-અંગ્રેજી-કેશ અત્યારે તે તૈયાર કરવું મુશ્કેલ છે. બાકી કમમીમાંસાના એક અંગરૂપે એમાં કમસિદ્ધાન્તને લગતા જે પારિભાષિક શબ્દ વપરાશે તે ગુજરાતી અર્થ સહિત હું આપવા વિચાર રાખું છું દરમ્યાનમાં નીચે મુજબની સામગ્રીને ઉપયોગ કરી મેં સૂચવ્યા પ્રમાણેને કાશ કઈ તૈયાર કરશે અને એ છપાવશે તે મને આનંદ થશે.
૧. આ છપાયો છે.
લેખ “જૈન ધર્મ પ્રકાશ” ( પુ. ૬૭, અં. ૧ )માં.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org