SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ કસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ અન્યા "" ( ૧ ) સ્વ. ચતુરવિજયજી દ્વારા સંપાદ્યુિત અને “ જૈન આત્માનંદ સભા દ્વારા ઈ. સ. ૧૯૩૪માં પ્રકાશિત “ ચાઃ મેથ્રન્થા : ”નું ચેાથું પરિશિષ્ટ એમાં ચાર નવ્ય કર્મ ગ્રંથોની ટીકાઓમાંના પારિભાષિક શબ્દોની સ્થળના નિર્દેશપૂર્વકની અકારાદિ ક્રમે સૂચી અપાઇ છે. એમાં એ શબ્દેના અર્થ અપાયા નથી. -૩૧૮ (૨) ઉપર્યુક્ત મુનિશ્રી દ્વારા સપાદિત અને “ જૈ. આ. સ” તરફથી ઇ. સ. ૧૯૪૦માં પ્રકાશિત શતક અને સત્તુતિકા ( સટીકનું ચૂંથું પિશિષ્ટ આમાં પાંચમા અને છઠ્ઠા ક ગ્ર ંથની ટીકામાંના પારિભાષિક શબ્દોની ઉપર પ્રમાણે સૂચી છે. (૩) ૫. સુખલાલ સંઘવીના હિન્દી અનુવાદ સહિત “ આત્માનંદ જૈન પુસ્તક પ્રચારક મંડળ” તરફથી આગ્રાથી ઈ. સ. ૧૯૪૯માં પ્રકાશિત પ્રથમ નવ્ય કગ્રંથની તૃતીય આવૃત્તિમાં પૃ. ૧૧૮-૧૪૪માં અપાયેલે કેશ એમાં આ પ્રથમ ક ગ્રન્થ ગત પાઇય શબ્દે એનાં સંસ્કૃત સમીકરણુ અને હિન્દી અ તેમ જ ગાથાંકના નિર્દેશ સહિત અકારાદિ ક્રમે અપાયા છે, આ જાતના બીજા કર્મગ્રંથના દ્વિતીય સંસ્કરણમાં તે આ અંગે ‘ કાશ’ અપાયા નથી. (૪૫) ત્રીજા અને ચેથા કર્મગ્રથ જે પં. સુખલાલના હિન્દી અનુવાદ સહિત આ જ મંડળ તરફથી પ્રકાશિત થયેલ છે તે મનેમાં અપાયેલા આવા જ એકેક કાશ ૧. આ જ સંસ્કરણ મારી સામે છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy