SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૭ પ્રકીર્ણક વિષયે ( ૯ ) આઠ-મહ-નિવારણ સઝાય – ભાં. પ્રા. સં. મંદિરમાંની એક હાથપથીમાં ક્રમાંક ૭૯૦/૧૮૨–લ્પ તરીકે આ સઝાય અપાઈ છે. એમાં ૧૧ કડી છે. એને પ્રારંભ ઢાલ'ના ઉલેખપૂર્વક નીચે મુજબ કરાયેલે છે : જે જે કર્મવીર ચમણપદે મદ આવમહાસુ નીવારીયે”. અંતિમ પંક્તિમાં કર્તાએ પિતાનું નામ “સાહ લો. એમ દર્શાવ્યું છે. આ રહી એ પંક્તિ – “કહે સહુ લાદ્ધો તે પામીયાવિચલ પદવી નરનારી રે. શું આ લાધા શાહની કૃતિ છે અને એ કે ઈ સ્થળેથી છપાઈ છે ખરી? (૧૦) માનની સજઝાય – ગષભ(દાસકૃત આ સઝાયમાં સેળ કરી છે. એની પહેલી કડીને પ્રારંભ “માન ન કરશે રે માનવી !”થી કરાવે છે. એમાં સંસારી જીની અનિયતા વર્ણવાઈ છે અને અભિમાનથી થતી હાનિ દર્શાવાઈ છે. એક કરોડ મણની શિલા ઝાલી એથી “ગિરધર” નામે ઓળખાવાતા ત્રીકમ (કૃષ્ણ) તરસે તરફડ્યા અને જરાસંધ સરખો રાજવી પણ અંતે મરી ગયે એ બે બીના અહીં રજૂ કરાઈ છે. ( ૧૧ ) લેભની સઝાય - “ આશાદાસી વશ પડયા”થી શરૂ થતી આ સજઝાય પદ્યવિજયના શિષ્ય રૂપવિજયે સાત ૧. આ તેમ જ આ પછીની બે સઝાય “ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વર જૈન ગ્રંથમાલા”માં “પ્રાચીન સઝાય તથા પદસંગ્રહના નામથી વિ. સં. ૧૯૯૬માં પ્રસિદ્ધ કરાયેલા પુરતકમાં છપાવાઈ છે. Jain Education International 2010_05 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004617
Book TitleKarmasiddhanta Ruprekha ane Praudh Grantho
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherSha Maghrajji Khumaji Vadanvadiwala
Publication Year1969
Total Pages418
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy