________________
૨૯૮ કર્મસિદ્ધાન્ત : રૂપરેખા અને પ્રૌઢ ગ્રન્થો કડીમાં રચી છે. આમાં લેભથી થતી પાયમાલીને ખ્યાલ અપાયો છે. કેણિક અને નરકે જનાર કાલનાં દષ્ટ અપાયાં છે અને સાથે સાથે નિરયાવલીને ઉલેખ કરાયેલ છે.
( ૧૨ ) લેભની સઝાય-ઉત્તમવિજયના શિષ્ય પદ્યવિજયે આ સજઝાય નવ કડીમાં રચી છે. એની શરૂઆત “તમે લાભનાં લક્ષણ સાંભળો રે”થી કરાઈ છે. આમાં લાભ કરવાથી બે ભાઈઓની જે બૂરી સ્થિતિ થઈ – એ બંને વણમતે મર્યા તે હકીકત વર્ણવાઈ છે. અહીં ત્રીજી કડીમાં સુવર્ણ પુરુષને ઉલેખ છે. ઉપર્યુક્ત એ ભાઈઓએ આ પિતાને એકલાને મળે એ માટે એકે આહારમાં ઝેર ભેળવ્યું તે બીજાએ એ આહાર લાવનારને કૂવામાં ફેંકી દીધે એમ અહીં કહ્યું છે.
આમ કુલ બાર સન્નાયે રચાઈ છે. એમાં ક્યા ક્યા કષાય અંગે કેટકેટલી સજઝાઇ રચાઈ છે અને એ રચનાર કોણ છે તે હું નીચે મુજબ દર્શાવું છું –
નામ કેની એક સક્ઝાય
ઉદયરત્ન માનની પાંચ ,
ઉદયરત્ન, માનવિજય, સાહ
લાદ્ધો અને ઋષભદાસ માયાની બે છે.
ઉદયરત્ન અને સમયસુન્દર લાભની ચાર ,
ઉદયરત્ન, ભાવસાગર, રૂપવય અને પદ્મવિજય
કર્તા
૧. એમણે માનની બે સઝાય રચી છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org