________________
પ્રકીર્ણાંક વિષયે
“કષાયા સંબંધી સાહિત્ય” છે. આ અંશને પરિપૂર્ણ બનાવવામાં કોઇ વિશિષ્ટ-મહત્ત્વપૂર્ણ કૃતિને પરિચય આપવેા રહી જતા હાય તા તજ્જ્ઞા દ્વારા એ મને જાણવા મળે એ ઇરાદે આ લેખ દ્વારા પ્રસ્તુત વિષયના હું શ્રીગણેશ માંડું છું અને હવે પછી કષાયસીમાંસા માટે મેં નિર્ધારેલી ચૈાજના રજૂ કરીશ.
૨૯૩
શિવરત્નના શિષ્ય ઉદયરત્ન ગુજરાતીમાં નાની માટી જાતજાતની કૃતિ રચી છે.. દા. ત. એમણે વિ, સ. ૧૭૪૯માં જઅસ્વામીને રાસ રચ્યા છે. એમણે સ્થૂલભદ્રના રાસ-નવ રસા રચી એમાં ‘શૃંગાર’ રસ ખૂબ જ પીરસ્યા છે. સામે પક્ષે એમણે બ્રહ્મચર્ય ની નવ વાડની પણ રચના કરી છે. એમણે વિ. સં. ૧૭૮૯માં સૂયશાનેા રાસ રચ્યા છે. એમણે જે કેટલાક વિષયાને અંગે સજ્ઝાયા રચી છે તેમાં ચારે કષાયની પણ સજ્ઝાયા છે. એકેમાં રચનાસમયના નિર્દેશ નથી પણ એ વિક્રમની અરાઢમી સદીની કૃતિઓ છે. એના હું હવે સક્ષિપ્ત પરિચય આપુ' છુંઃ
( ૧ ) ક્રોધની સજ્જીય આના પ્રારભ કડવાં ફળ છે ક્રોધના”થી કરાયેા છે. એમાં છ કડી છે. એમાં ચડકૌશિક મુનિનું અવસાન થતાં એ નાગ બન્યાનું ઉદાહરણ અપાયું છે. ( ૨ ) માનની સજ્ઝાય આ પાંચ કડીની સઝાય છે. એમાં જેમ ઉયુંક્ત સજ્ઝાયમાં ક્રોધથી થતી અવગતિ વધુ વાઈ
૧. જુએ જૈન ગૂર્જર કવિઓ ( ભા, ૨, પૃ. ૩૮૬–૪૧૪ તેમ જ ભા, ૩, ખંડ ૨, પૃ. ૧૩૪૯-૧૩૬૫). ઉદય.રત્નની કૃતિઓની નૈષિ મે D G G C M ( Vol. XIX, See. 2, pt. 1, Pp. 48-49 )માં લીધી છે.
Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org